Vimarsana.com

Latest Breaking News On - Pakistan general - Page 8 : vimarsana.com

بعد عودة طالبان للمشهد السياسي| 6 حركات إسلامية أقوى من الدولة

بعد عودة طالبان للمشهد السياسي| 6 حركات إسلامية أقوى من الدولة
elbalad.news - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from elbalad.news Daily Mail and Mail on Sunday newspapers.

Norway
Jerusalem
Israel-general-
Israel
Samarra
Sala-ad-din
Iraq
Afghanistan
Fallujah
Al-anbar
Niger
Haram

حركة طالبان.. النشأة والفكر والتنظيم

بعد أسابيع قليلة من التحركات العسكرية، نجحت حركة طالبان -الأحد 15 أغسطس/آب 2021- في السيطرة على العاصمة الأفغانية كابل ودخول القصر الرئاسي، بعد هروب الرئيس أشرف غني إلى خارج البلاد.

New-york
United-states
Caspian-sea
Oceans-general-
Oceans
Afghanistan
India
Iran
Washington
Islamabad
Pakistan
Ismail-khan

扛不住塔利班,阿富汗塌了一半

扛不住塔利班,阿富汗塌了一半,阿富汗,塔利班,基地组织,坎大哈,政府军

United-states
Qatar
Mongolia
Afghanistan
Shanghai
China
United-kingdom
Xiaoyong
Jiangxi
New-delhi
Delhi
India

Pakistan Support Taliban | Says Former Senator Afrasiab Khattak Amid Taliban capture Kandahar | तालिबानी लड़ाकों को पाकिस्तान पूरी तरह से कर रहा सपोर्ट, तालिबान के बढ़ते कब्जे से पाक जनरल खुश

Pakistan Support Taliban | Says Former Senator Afrasiab Khattak Amid Taliban capture Kandahar | तालिबानी लड़ाकों को पाकिस्तान पूरी तरह से कर रहा सपोर्ट, तालिबान के बढ़ते कब्जे से पाक जनरल खुश
bhaskar.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from bhaskar.com Daily Mail and Mail on Sunday newspapers.

Afghanistan
Pakistan
Afghan
Afghanistana-army
Afghan-army
Associated-press
United-nations
Al-national
Pakistan-general
Taliban-afghanistan
His-country

Не сотвори себе талиба

Не сотвори себе талиба - Читайте подробнее на сайте РТ на русском.

Doha
Ad-daw-ah
Qatar
Afghanistan
India
Washington
United-states
Jawzjan
Jowzjan
Islamabad
Pakistan
Helmand

بزراعة 10 مليارات شجرة باكستان تسعى | جريدة الأنباء

بزراعة 10 مليارات شجرة باكستان تسعى | جريدة الأنباء
alanba.com.kw - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from alanba.com.kw Daily Mail and Mail on Sunday newspapers.

Japan
Lahore
Punjab
Pakistan
Japanese
Imran-khan
Schoola-close
United-nations
Lahore-central-pakistan
Pakistan-general
ஜப்பான்
லாகூர்

بزراعة 10 مليارات شجرة باكستان تسعى لجلب هواء نظيف للمدن الملوثة

بزراعة 10 مليارات شجرة باكستان تسعى لجلب هواء نظيف للمدن الملوثة
alquds.co.uk - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from alquds.co.uk Daily Mail and Mail on Sunday newspapers.

Japan
Lahore
Punjab
Pakistan
Islamabad
Japanese
Imran-khan
Schoola-close
Center-pakistan
United-nations
Islam-islamabad-reuters
Nations-united

ما هي السورة التي طلب الشيخ جاد الحق سماعها بصوت عبدالباسط عبدالصمد؟

ما هي السورة التي طلب الشيخ جاد الحق سماعها بصوت عبدالباسط عبدالصمد؟
dostor.org - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dostor.org Daily Mail and Mail on Sunday newspapers.

Surat
Gujarat
India
Syria
Indonesia
Senegal
Pakistan
Maldives
Basset-samad
Sheikh-basset-samad
Sheikh-basset
Abdul-gayoom

શરણાગતિની તસવીર અને પાકિસ્તાનના ગાલે તમાચો

શરણાગતિની તસવીર અને પાકિસ્તાનના ગાલે તમાચો Share ત સવીરો વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, તસવીર ખોટું નથી બોલતી. તસવીર જે સાચું હોય એ સામે લાવીને મૂકી દે છે. એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે એવું પણ કહેવાતું રહ્યું છે. કેટલીક ઐતિહાસિક તસવીરો એવી હોય છે જે એક-બે હજાર નહીં પણ લાખો-કરોડો શબ્દોની ગરજ સારે છે. તસવીરોમાં અવાજ નથી હોતો પણ એ કાન ફડી નાખે એવા ધડાકાઓ અને આંખો પહોળી કરી દે એવા ચમકારાના અનુભવો કરાવે છે. ૧૯૭૧માં પાકિસ્તાને ભારત સામે ઘૂંટણિયા ટેકવી દીધા હતા. એ ઘટનાની તસવીર બતાવીને પાકિસ્તાનને અનેક વખત અરીસો બતાવવામાં આવ્યો છે અને યાદ અપાવવામાં આવી છે કે, કેવી હાલત થઇ હતી એ ખબર છેને? અફ્ઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૃલ્લાહ સાલેહે પાકિસ્તાનની શરણાગતિની તસવીર ટ્વીટ કરીને સાથે લખ્યું કે, અમારા ઔઇતિહાસમાં આવી કોઇ તસવીર નથી અને હશે પણ નહીં. અમરૃલ્લાહે જે તસવીર ટ્વીટ કરી છે એમાં ભારતની શૌર્યગાથા પ્રગટ થઇ રહી છે. આ તસવીર બદમાશી કરનાર પાકિસ્તાનની કારમી હાર, લાચારી અને મજબૂરી પણ બયાન કરે છે. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતના પ્રહારથી પાકિસ્તાનની હાલત દયાજનક બની ગઇ હતી. આપણા દેશે એકઝાટકે પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા. પૂર્વી પાકિસ્તાન તરીકે ઓળખાતા વિસ્તારને અલગ બાંગ્લાદેશ બનાવી દીધો હતો. ભારતીય સેનાએ ૯૩ હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોની પકડી લીધા હતા. પાકિસ્તાન પાસે કોઈ રસ્તો ન બચતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હતી. જે તસવીર છે એ અત્યારે બાંગ્લાદેશની રાજધાની છે એ ઢાકા શહેરના રેસકોર્સ મેદાનમાં લેવામાં આવી હતી. દિવસ હતો તારીખ ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧. ભારતીય સેનાના જનરલ જગજિતસિંહ અરોરાની હાજરીમાં પાકિસ્તાનની સેનાના જનરલ અમીર અબ્દુલ્લાખાં નિયાઝીએ શરણાગતિનાં પેપર્સ ઉપર સહી કરી હતી. જનરલ નિયાઝીએ તો એ વખતે પણ બદમાશી કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂરી સહી કરવાને બદલે તેમણે માત્ર એએકે જ લખ્યું હતું. જનરલ અરોરાએ તેને કહ્યું કે, પૂરી સહી કરો પછી જનરલ નિયાઝીએ આખી સહી કરી હતી. શરણે આવનારાઓ માટે એવું કહેવાય છે કે, પછી એનાં બક્કલ પટ્ટા ઉતરાવી લેવાયાં હતાં. જનરલ નિયાઝી સાથે બાકાયદા એવું જ થયું હતું. ઇતિહાસનાં પાનાંઓમાં લખાયું છે કે, શરણાગતિના દસ્તાવેજ પર સહી કર્યા બાદ પાકિસ્તાનના જનરલ નિયાઝીએ પોતાના સૈન્ય ડ્રેસમાંથી બિલ્લા ઉતાર્યા, રિવોલ્વરમાંથી કારતૂસો કાઢી અને ભારતના જનરલ અરોરાને સોંપ્યાં. નિયાઝીએ પોતાનું માથું ઝુકાવ્યું અને શરણાગતિ સ્વીકારી લીધી. પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે તો આપણી સેના પાકિસ્તાનની હદમાં ક્યાંય સુધી અંદર ઘૂસી ગઇ હતી. પાકિસ્તાને હાર સ્વીકારી એ પછી આપણા દેશે બધો જ વિસ્તાર પાછો સોંપી દીધો હતો. શરણાગતિની તસવીર જેવી અમીર અમરૃલ્લાહે ટ્વીટ કરી કે તેમના પર લાઇક્સનો રીતસરનો વરસાદ થયો. પાકિસ્તાનીઓએ તેમને ખૂબ ગાળો પણ દીધી! તાલિબાનોના મામલે અફ્ઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ તનાતની ચાલી રહી છે. એ વાત તો આખું જગ જાણે છે કે, પાકિસ્તાન તાલિબાનોને તમામ પ્રકારની મદદ કરી રહ્યું છે. અફ્ઘાનિસ્તાન એક વખત નહીં પણ અનેક વખત પાકિસ્તાનને ચેતવણી પણ આપી ચૂક્યું છે કે, આગ સાથે રમવાનું બંધ કરો. તમે જે આતંકવાદને પોષો છો એ એક દિવસ તમને જ ભરખી જશે. હમણાં એક એવી ઘટના બની જેમાં અફ્ઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ્ ગનીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની હાજરીમાં જ એવું કહ્યું કે, પાકિસ્તાનના દસ હજાર જેહાદીઓ અત્યારે તાલિબાનોની મદદ કરવા માટે આવ્યા છે. પાકિસ્તાનમાં અફ્ઘાનિસ્તાનના રાજદૂત તરીકે ફ્રજ બજાવતા નજિબુલ્લાહ અલિખીલની દીકરીની દીકરીનું પાકિસ્તાનમાં અપહરણ કરી લેવાયું હતું. તેને સખત માર પણ મારવામાં આવ્યો હતો. ખુદ અફ્ઘાનિસ્તાનના રાજદૂતે ટ્વીટ કરીને પોતાની દીકરીના અપહરણની વાત કરી હતી. જે દેશમાં બીજા દેશના રાજદૂતની દીકરી પણ સલામત નથી એ દેશની હાલત કેવી હશે એનો અંદાજ આસાનીથી બાંધી શકાય છે. પાકિસ્તાન ચીનના ખોળે બેઠું છે પણ હવે ચીનાઓ પણ પાકિસ્તાનમાં સલામત નથી. પાકિસ્તાનમાં થોડા દિવસો અગાઉ એક બસમાં બોંબધડાકો થયો હતો. આ બ્લાસ્ટમાં તેર લોકોનાં મોત થયાં હતાં. એ તેરમાં નવ ચીની એન્જિનિયરો હતા. આ ઘટના પછી ચીન પાકિસ્તાન ઉપર ભડક્યું છે. ચીનને એ ડર છે કે, જો પાકિસ્તાનમાં પડયાપાથર્યા રહેતા આતંકવાદીઓ ચીની નાગરિકો ઉપર હુમલા કરવા માંડશે તો શું થશે? ચીન અને પાકિસ્તાનમાં હમણાં એક તસવીર વાઇરલ થઇ છે. આ તસવીર પાકિસ્તાનમાં ચીન-પાકિસ્તાન ઔઇકોનોમિક કોરિડોરમાં કામ કરતા એક એન્જિનિયરની છે. કામ કરી રહેલા આ ચીની એન્જિનિયરના એક હાથમાં મશીનગન છે. ચીનના નાગરિકોએ પાકિસ્તાનમાં મશીનગન સાથે રાખીને કામ કરવું પડે છે! પાકિસ્તાનને એમ છે કે, તાલિબાનો જો અફ્ઘાનિસ્તાનનો કબજો કરી લેશે તો આપણને ફયદો થશે. અફ્ઘાનિસ્તાનથી ભારત દૂર થઇ જશે. પાકિસ્તાન ચીનને અફ્ઘાનિસ્તાનમાં ઘુસાડી શકશે. પાકિસ્તાનને એ વાતની સમજ નથી કે જે તાલિબાનો અફ્ઘાનિસ્તાન કબજે કરી શકે છે એ તમને પણ હેરાન કરી શકે છે. અમેરિકાનાં ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હિલેરી ક્લિન્ટને એક વખત પાકિસ્તાન વિશે એવું કહ્યું હતું કે, આતંકવાદીઓને પનાહ આપવાનું બંધ કરો. તમે તમારા વાડામાં ઝેરી સાપને પાળો-પોષો તો એ સાપ પાડોશીના ઘરે જઈને જ દંશ મારે એવું જરૃરી નથી, એ તમને પણ કરડી શકે છે. હિલેરીએ ભારતના સંદર્ભમાં આવી વાત કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાનને એમ છે કે તાલિબાનો આવશે પછી તાલિબાન આતંકવાદીઓ કાશ્મીરમાં કામ લાગશે. તાલિબાનોને અત્યારે અફ્ઘાનિસ્તાન પર કબજો કરવો છે એટલે પાકિસ્તાનને હજુયે મહત્ત્વ આપે છે. તાલિબાનોની ગરજ જેવી સરી જશે કે તરત જ એનું પોત પ્રકાશવાનું છે. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનો કંદહાર અને કાબુલની નજીક પહોંચી ગયા છે. કંદહાર વિશે એવી વાતો આવી રહી છે કે, કંદહારમાં પ્રવેશતા તમામ રસ્તાઓ તાલિબાનોના કબજામાં છે. હવાઇમાર્ગ સિવાય કોઇ કંદહાર જઇ શકતું નથી. અફ્ઘાનિસ્તાન ગૃહયુદ્ધની કગાર પણ આવીને ઊભું છે. પાકિસ્તાન અને ચીન પોતાનો સ્વાર્થ સાધવા માટે રમત રમી રહ્યા છે. એ લોકોને ખબર નથી કે, ખરાબ લોકોને મદદ કરવાનું પરિણામ ક્યારેય સારું હોતું નથી!   નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 36188 Views 32776 Views 29576 Views 25288 Views

China
Bangladesh
United-states
India
Pakistan
Chinese
Imaan-khan
Indian-army
Pakistan-army
Pakistan-galle
Pakistan-india
Vice-president-pakistan-image

Taliban wakamata eneo kubwa la Afghanistan | Matukio ya Kisiasa | DW

Taliban wakamata eneo kubwa la Afghanistan | Matukio ya Kisiasa | DW
dw.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dw.com Daily Mail and Mail on Sunday newspapers.

United-states
Pakistan
Council-military
Reuters
They-tried
Spoken-united-states
Minister-of-protection
Pakistan-general
Pronunciation-her
ஒன்றுபட்டது-மாநிலங்களில்
பாக்கிஸ்தான்

vimarsana © 2020. All Rights Reserved.