જામ્યુકો

જામ્યુકોમાં ભરતી મુદ્દે કમિશનર-કોર્પોરેટર વચ્ચે ભારે ગરમાગરમી
માત્ર પબ્લિસિટી સ્ટંટ માટે ધરણાં નહીં કરવા દેવાય!
જામનગર તા. ર૭ઃ જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા કાર્યપાલક ઈજનેરની ભરતીના મુદ્દે સપ્તાહમાં એક દિવસ ધરણાં કરી આંદોલન ચલાવાઈ રહ્યું છે. ગઈકાલે સાંજે આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા મ્યુનિ. કમિશનર ગુસ્સે થઈ ગયા હતાં

Related Keywords
Jamnagar, Gujarat, India, , Congress Corporate, Jamnagar Congress Women Corporate, Jamnagar Congress Women, Issue Answer,