જામનગર તા. ૧૮ઃ જામજોધપુરના સડોદરમાં રહેતું એક દંપતી ગઈકાલે જામનગરથી કામ પૂર્ણ કરી સડોદર પરત જતું હતું ત્યારે પીપરટોડા ગામ પાસે બળદગાડાને ઓવરટેક કરતી વખતે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ઘવાયેલા પતિનું મૃત્યુ નિપજયું છે. પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે મેઘપર પાસે એક બાઈકને મોટર ઠોકર