vimarsana.com

જામનગર તા. ૧૦ઃ જામનગરમાં ચિટફંડના નામે જુદા-જુદા નાગરિકો પાસેથી એક કંપનીએ રૃપિયા બે કરોડ વીસ લાખનું રોકાણ મેળવ્યા પછી તાળાં મારી દીધાં હતાં. પોલીસમાં તેની ફરિયાદ થયા પછી પોલીસે આ પેઢીના એક ડાયરેકટરની ધરપકડ કરી હતી. તેની જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે.



Related Keywords

Jamnagar ,Gujarat ,India ,Vishal Jani ,Sky Developers ,Jamnagar Khodiyar Colony ,ஜாம்நகர் ,குஜராத் ,இந்தியா ,விஷால் ஜானி ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.