State schools will have 245 days of academic work out of 365 days of the year, with 80 days of holidays per year | રાજ્યની સ્કૂલોમાં વર્ષના 365 દિવસમાંથી 245 દિવસ શૈક્ષણિક કાર્ય થશે, વર્ષમાં 80 દિવસ રજાઓ રહેશે
સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા, ઉનાળું અને દિવાળી વેકેશનનો સમાવેશ થાય છે,પ્રથમ સત્રમાં 117 અને બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે | State schools will have 245 days of academic work out of 365 days of the year, with 80 days of holidays per year
Source: divyabhaskar.co.in