The Union Ministry of Forests and Environment did not name Ghorad in Kutch! | કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે કચ્છમાં ઘોરાડના નામનું નાહી નાખ્યું, અભ્યારણ્યમાં એક પણ ઘોરાડ ન હોવાની કેન્દ્રીય વનમંત્રાલયની કબૂલાત
ઘોરાડ પક્ષીને બચાવવામાં વન વિભાગ નિષ્ફળ રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો MOEFએ વિચિત્ર જવાબ આપ્યો ભારતમાં માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છમાં જોવા મળતા ઘોરાડ પક્ષીન�...
Source: divyabhaskar.co.in