Share
। નવી દિલ્હી ।
૧લી જુલાઇથી દેશભરમાં અનેક ફેરફાર થવા જઇ રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા અને જીવન પર પડશે. તેથી જરૂરી છે કે આ નિયમોની જાણકારીથી પહેલેથી જ માહિતગાર થવામાં આવે. ૧લી જુલાઇથી આઇડીબીઆઇ અને એસબીઆઇ બેન્કમાંથી નાણાનો ઉપાડ કરવો મોંઘો પડશે. ૧લી જુલાઇથી એટીએમમાંથી નાણાનો ઉપાડ કરવા અને ચેકબુકનો ઉપયોગ કરવા બદલ ગ્રાહક પાસેથી વધારાનો ચાર્જ આપવો પડશે. બેઝિક સેવિંગ એકાઉન