વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીથી માંડીને સંગઠનમાં ફેરફારની સત્તા સાથે બાપુને કોંગ્રેસમાં પાછા ફરવું છે,ગુજરાત કોંગ્રેસનું ભરતસિંહ સોલંકી જૂથ બાપુને લાવવા અધીરૂ બન્યું છે, તો નરેશ રાવલ સહિતના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે | Shankarsinh Vaghela wants to join Congress but with his own terms