Vimarsana.com

Latest Breaking News On - Bus service start - Page 1 : vimarsana.com

اسلام آباد میں جدید بس سروس شروع کرنے کا فیصلہ، 64 بسیں چلیں گی

اسلام آ باد ( نیو زرپورٹر) سی ڈی اے نے اسلام آباد میں سٹیٹ آف دی آرٹ بس سروس شروع کرنے کا فیصلہ کیا ہے، یہ بس سروس شہر کے مضافاتی علاقوں کو مرکزی شہر سے ملائے گی ۔ سروس میٹرو...

Faisal-mosque
Punjab
Pakistan
United-kingdom
Bus-service-city
Servicea-islam
Bus-service-start
Bus-service
Officea-faiz
Service-start
Central-city

Ahmedabad AMTS Bus Services New Scheme during Navratri Festival

Ahmedabad AMTS Bus Services New Scheme during Navratri Festival
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad
Gujarat
India
Ambe
Maharashtra
Bhadrakalivijayam-temple
Bus-service-start
Bus-service
Switch-planning

Resumption of service from 1st; A.C. Intensity of disinfectant spray work on buses || 1-ந் தேதி முதல் மீண்டும் சேவை தொடக்கம்; ஏ.சி. பஸ்களில் கிருமிநாசினி தெளிப்பு பணி தீவிரம்

Resumption of service from 1st; A.C. Intensity of disinfectant spray work on buses || 1-ந் தேதி முதல் மீண்டும் சேவை தொடக்கம்; ஏ.சி. பஸ்களில் கிருமிநாசினி தெளிப்பு பணி தீவிரம்
dailythanthi.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from dailythanthi.com Daily Mail and Mail on Sunday newspapers.

Madras
Tamil-nadu
India
Bus-transport-service
Bus-service-start
Service-start
Government-express-transport

Murudeshwar Temple Karnataka Story Of Temple Related With Ramayan And Ravan | મુરુદેશ્વર મહાદેવ; રાવણના કારણે માત્ર બૈજનાથ જ્યોતિર્લિંગ જ નહીં, દક્ષિણ ભારતમાં પણ આ શિવલિંગ સ્થાપિત થયું

Murudeshwar Temple Karnataka Story Of Temple Related With Ramayan And Ravan | મુરુદેશ્વર મહાદેવ; રાવણના કારણે માત્ર બૈજનાથ જ્યોતિર્લિંગ જ નહીં, દક્ષિણ ભારતમાં પણ આ શિવલિંગ સ્થાપિત થયું
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Mumbai
Maharashtra
India
Mangalore
Karnataka
Karnataka-mahadev-temple
Karnataka-temple
Hawaii-mangalore-international-airport
Bus-service
Bus-service-start
South-india
Coast-karnataka

The 65-year-old Laldarwaja bus terminus will be rebuilt in 11,583 square meters at a cost of Rs 6.5 crore with a heritage look | અમદાવાદનું 65 વર્ષ જૂનું લાલદરવાજા બસ ટર્મિનસ હેરિટેજ લૂક સાથે નવું બનશે, 6.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેર મીટર પર બનશે નવું બસ સ્ટેન્ડ

The 65 year old Laldarwaja Bus Terminus Will Be Rebuilt In 11,583 Square Meters At A Cost Of Rs 6.5 Crore With A Heritage Look સુપર એક્સક્લૂઝિવ:અમદાવાદનું 65 વર્ષ જૂનું લાલદરવાજા બસ ટર્મિનસ હેરિટેજ લુક સાથે નવું બનશે, 6.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટર પર બનશે નવું બસ સ્ટેન્ડ અમદાવાદ5 કલાક પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા કૉપી લિંક 1 એપ્રિલ, 1947માં AMTS બસ સેવાની શરૂઆત થઈ હતી વર્ષ 1955-56માં લાલદરવાજા AMTS ટર્મિનસ બનાવવામાં આવ્યું ટર્મિનલ ઓફિસ, કેશ કેબિન,ટિકિટ ઇશ્યૂ સેન્ટર, સ્ટાફ માટેની સુવિધા ઊભી કરાશે અમદાવાદની એક ઓળખ લાલ બસ, એટલે કે AMTS બસ. AMTSનું મુખ્ય બસ સ્ટેન્ડ લાલદરવાજા બસ ટર્મિનસ હવે હેરિટેજ લુક સાથેનું નવું બસ ટર્મિનસ બનશે. 65 વર્ષ જૂના બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવું બનાવવા માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં લાલદરવાજા બસ ટર્મિનસની કામગીરી શરૂ કરવામાં આવશે. હેરિટેજ લુક સાથેનું નવું બસ સ્ટેન્ડ કેવું હશે અને એમાં કેવી સુવિધાઓ હશે એના માસ્ટર પ્લાન સાથેની વિગતો સૌપ્રથમ DivyaBhaskar પર બતાવવામાં આવી રહી છે. 2022ના અંત સુધીમાં તૈયાર થઈ જશે બસ ટર્મિનસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMTS કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી હોવાથી દિલ્હીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં વિલંબ થયો હતો, જે દૂર થતાં હવે આગામી દિવસોમાં નવું હેરિટેજ લુક સાથે બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શરૂ થશે અને એક વર્ષમાં એટલે કે વર્ષ 2022ના અંત સુધીમાં બનીને અમદાવાદીઓને માટે શરૂ કરી દેવામાં આવશે. રિનોવેશન માટે રૂ.4 કરોડ મંજૂર થયા હતા વર્ષ 1955-56માં બનાવવામાં આવેલા લાલદરવાજા AMTS ટર્મિનસને બનાવવા માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2016-2017માં રિનોવેશન માટે 1. 5 કરોડ અને 2017-18માં 2.5 કરોડ એમ કુલ 4 કરોડ રૂપિયા મંજૂર થયા હતા. વર્ષ 2018માં શ્રીજી કન્સ્ટ્રક્શન દ્વારા લાલદરવાજા બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નંબર 0 પર મુખ્ય બિલ્ડિંગ અને પ્લેટફોર્મ તોડી નાખ્યું હતું. રાણીપ મલ્ટીમોડલ હબના પ્રોજેકટને સફળતા મળે તો જ લાલદરવાજા ટર્મિનસનો PPE ધોરણે વિકાસ કરવાનું તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. રાણીપ મલ્ટીમોડલ હબ પ્રોજેકટને હજી કોઈ સફળતા ન મળી હોવાથી અને કોરોનામાં આર્થિક સ્થિતિને જોતાં હાલના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે હેરિટેજ થીમ પર નેશનલ મોનુમેન્ટ્સ ઓથોરિટીની મંજૂરીની મળેલી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે મંજૂરી આપી હતી. આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષ લાગ્યાં વર્ષ 2019માં મંજૂર થયેલી દરખાસ્ત બાદ લાલદરવાજા ટર્મિનસના નવીનીકરણની કામગીરી શરૂ થવાની હતી, પણ બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે દિલ્હી સ્થિત આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં બે વર્ષનો સમય લાગ્યો હતો. વર્ષ 2017માં 5.72 કરોડના ખર્ચે બનવાનું હતું. જોકે લાલદરવાજા મજૂર મહાજન ઓફિસ પાસે 3 પ્લેટફોર્મ અને સોલર પેનલના રૂ. 15.75 લાખનો વધારો થતાં ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાયા બાદ અંદાજિત 6.5 કરોડના ખર્ચે અમદાવાદ શહેરનું નવું AMTS બસ ટર્મિનસ બનાવવામાં આવશે. બસ ટર્મિનસની 200 મીટર નજીક આવેલી હેરિટેજ ઇમારતને કારણે આર્કિયોલોજી વિભાગ પાસે પરવાનગી લેવામાં સમય લાગ્યો. 1946માં તંગદિલ વધતાં નાગરિકોએ બસસેવા શરૂ કરવા માગ કરી અમદાવાદમાં 1941માં સૌપ્રથમ વાર કોમવાદી રમખાણો થયાં હતાં અને વાતાવરણ 1946માં તીવ્ર બન્યું હતું. આવી કટોકટીના સમયગાળા દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા બસો બંધ કરવામાં આવી હતી અને તેથી નાગરિકો આવી વિકટ પરિસ્થિતિમાં અસલામતી અનુભવતા હતા. ખાનગી કંપનીઓ (ઑસ્ટિન અને સ્ટડબેકર)ની બસોની હાલત ઘણી ખરાબ હતી. 1947માં લાલ દરવાજાથી કલોક અને એન્ટિકલોક રૂટ શરુ કરવામાં આવ્યા હતા. વ્યાવસાયિક સંસ્થાઓના કેન્દ્રમાં નફાકારક હેતુ હતો, તેથી નાગરિકે જાહેર પરિવહન સેવા માટે ભારે માગ કરી. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ લોકોની મુશ્કેલીઓનો અંત લાવવા અને વાજબી દરે તેમને સારી સેવા આપવાનું ધ્યાનમાં રાખીને જાહેર ક્ષેત્રની બસસેવા શરૂ કરવાનું નક્કી કર્યું. આઝાદીના સાડાચાર મહિના પહેલાં શરૂ થઈ AMTS બસસેવા 1-4-47ના રોજ, એટલે કે આઝાદીના સાડાચાર મહિના પહેલાં રસ્તા ઉપર 60 મ્યુનિસિપલ બસો દોડવામાં આવી હતી. નવી બસો માટે લોકોમાં ઘણી ઉત્તેજના જોવા મળી અને લોકો બસ માર્ગ પર મ્યુનિસિપલ બસો જોવા માટે ઊભા થવા લાગ્યા, કારણ કે જાહેર ક્ષેત્રની બસસેવા શરૂ કરવામાં અમદાવાદમાં સમગ્ર દેશમાં સૌપ્રથમ હતી અને નાગરિકોએ ખૂબ જ સરસ તેમનું સ્વાગત કર્યું હતું. શહેરના લોકોએ મ્યુનિસિપાલિટી દ્વારા શરૂ કરવામાં આવેલી બસસેવા માટે ગર્વ અનુભવ્યો હતો. નવી બસોમાં બેઠકો ચમકદાર અને આરામદાયક હતી. બધા રૂટો લાલ દરવાજા (ભદ્ર) અને રેલવે સ્ટેશનથી શરૂ થયા હતા. અમુક નાના ફેરફારને છોડીને બધા રૂટ મોરિસ કંપની દ્વારા શરૂ કરાયેલા રૂટ અને રૂટ નંબર્સ લગભગ સમાન હતા, જેથી મુસાફરોને એ સમયે કોઈપણ સમસ્યાઓનો સામનો ના કરવો પડે. અન્ય સમાચારો પણ છે...

Ahmedabad
Gujarat
India
Delhi
New-delhi
Terminal-office
Office-pass
Cm-urban-development
Bus-service-start
Ahmedabad-municipal-corporation-committee
Heritage-luke

'খামখেয়ালি লকডাউন, মানুষের স্বার্থে লোকাল ট্রেন চালান', রেলমন্ত্রীকে চিঠি Swapan-র

'খামখেয়ালি লকডাউন, মানুষের স্বার্থে লোকাল ট্রেন চালান', রেলমন্ত্রীকে চিঠি Swapan-র
india.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from india.com Daily Mail and Mail on Sunday newspapers.

Kolkata
West-bengal
India
Twitter
Bus-service-start
Ii-railway
Rajya-sabha
Kolkata-metro
Swapan-ware
Janaka-east
கொல்கத்தா

Increase ST bus facility in Gujarat, 14500 trips increased to 24000 | ગુજરાતમાં કોરોના કાબૂમાં આવતાં એસટી બસ સુવિધામાં વધારો, 14500 ટ્રીપ વધારીને 24000 કરાઈ

Increase ST bus facility in Gujarat, 14500 trips increased to 24000 | ગુજરાતમાં કોરોના કાબૂમાં આવતાં એસટી બસ સુવિધામાં વધારો, 14500 ટ્રીપ વધારીને 24000 કરાઈ
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Malta
It-corporation
Bus-service-start
Bus-service
City-bus-service
Ct-bus-service
Gujarat-corona
File-image-state
State-operation
Public-transport
Bus-run

અમદાવાદમાં કોરાનાના કેસ ઘટતા BRTS અને AMTS બસના રૂટની સંખ્યામાં કર્યો વધારો | In Ahmedabad, the number of BRTS and AMTS bus routes has increased

અમદાવાદમાં કોરાનાના કેસ ઘટતા BRTS અને AMTS બસના રૂટની સંખ્યામાં કર્યો વધારો | In Ahmedabad, the number of BRTS and AMTS bus routes has increased
vtvgujarati.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vtvgujarati.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad
Gujarat
India
Bus-service-start
Bus-run
Run-june-ahmedabad
Bus-road
May-december-ahmedabad
Bus-out
அஹமதாபாத்
குஜராத்

અમદાવાદમાં આજથી ફરી દોડતી થશે AMTS-BRTS બસ, આટલા મુસાફરોને જ બેસાડવાની મંજૂરી |The big news regarding the AMTS-BRTS bus service in Ahmedabad was taken by the Municipal Corporation

અમદાવાદમાં આજથી ફરી દોડતી થશે AMTS-BRTS બસ, આટલા મુસાફરોને જ બેસાડવાની મંજૂરી |The big news regarding the AMTS-BRTS bus service in Ahmedabad was taken by the Municipal Corporation
vtvgujarati.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vtvgujarati.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad
Gujarat
India
Ahmedabad-municipal-corporation
Bus-service
Bus-service-start
Ct-bus-service-tuesday-re-start
Ct-bus-service
Ahmedabad-tuesday
Service-tuesday-re-start
New-guideline

AMTS-BRTS બસના મુસાફરો માટે મોટા સમાચાર, આ તારીખથી ફરી દોડતી થશે સિટી બસ | AMTS-BRTS bus service resumed in Ahmedabad

AMTS-BRTS બસના મુસાફરો માટે મોટા સમાચાર, આ તારીખથી ફરી દોડતી થશે સિટી બસ | AMTS-BRTS bus service resumed in Ahmedabad
vtvgujarati.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from vtvgujarati.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad
Gujarat
India
Ahmedabad-ct-bus-service-start
Ahmedabad-city-bus-service-re-start
Bus-service-start
Bus-service
City-bus
Monday-ahmedabad
Service-start
Ahmedabad-bus

vimarsana © 2020. All Rights Reserved.