Extremely Heavy Rains May Fall In South Gujarat, More Than Half Of Children Get Antibodies: ICMR Survey
મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:દ.ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે, સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતે કહ્યું, 2022માં સાવરણો કંઈક તો સાફ કરશે , અડધા કરતાં વધુ બાળકોમાં એન્ટિબોડીઃ ICMRનો સર્વે
અમદાવાદ12 કલાક પહેલા
કૉપી લિંક
નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 21 જુલાઈ, અષાઢ સુદ બારશ અને બકરી ઈદ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) દક્ષિણ ગુજરાતમાં અતિભારે તો મધ્ય