આણંદ એઆરટીઓમાં ત્રણ વર્ષમાં 5 હજારથી વધુ બોગસ લાઇસન્સના કૌભાંડમાં અમદાવાદના 500થી વધુ લાઇસન્સ હોવાનું બહાર આવ્યું છે. એક્સપાયર્ડ લાઇસન્સ બેકલોગમાં રિન્યૂના, ટુવ્હીલરનું લાઇસન્સ હોય અને કારનું લાઇસન્સ લેવાનું હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાઇસન્સ ફાળવવાના અને અન્ય શહેરના અરજદારોને ભાડાં કરાર હેઠળ સીધેસીધા લાઇસન્સ ફાળવી દેવાના કૌભાંડથી ઓનલાઇન કામગીરીની સુરક્ષા સામે પ્રશ્નાર્
Kashmiri Youth Arrested By ATS Acquitted In Terrorism Case
11 વર્ષ બાદ ચુકાદો:ATSએ 2010માં આણંદની સામરખા ચોકડી પાસેથી ઝડપેલા કાશ્મીરી યુવકનો આતંકવાદના કેસમાં નિર્દોષ છૂટકારો
આણંદ14 કલાક પહેલા
કૉપી લિંક
ફાઇલ તસવીર
આણંદ શહેરની સામરખા ચોકડી પાસેથી વર્ષ 2010માં અમદાવાદ એટીએસે આતંકવાદના ગુનામાં ઝડપી પાડેલા મૂળ જમ્મુ કાશ્મીરના યુવકને 11 વર્ષ બાદ આણંદ જિલ્લા કોર્ટે નિર્દોષ છોડી મૂક્યો છે.
હિઝબુલ મુજાહીદ્દીન સાથે સંકળાયેલો