સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતરરુપ 27 બિલ્ડીંગને લઈને 3000થી વધુ ફ્લેટધારકો ઉચાટમાં જીવી રહ્યા છે. ત્યારે આ કિસ્સામાં એરપોર્ટ ઓથોરિટીની જ ગંભીર બેદરકારીનો પુરાવો RTIના જવાબમાં સામે આવ્યો છે.
ગાંધીનગરમાં બનેલી ઘટના બાદ તબીબ સામે ફરિયાદ કરાઈ,ઓર્થોપેડિક વિભાગના હેડ ડો. વિકી પરીખ દ્વારા મહિલાને 50 ફૂટ ઢસેડવામા આવી હતી | A woman selling handkerchiefs near the gate of Gandhinagar Civil was knocked 50 feet by a doctor