ગુજરાતમાં પહેલી સેપ્ટમ્બરથી અનાવૃષ્ટિ જાહેર થવાની શક્યતાઓ.,ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગંભીર બનતી પાણીની સમસ્યા.,ત્રણ મંત્રીઓ અને જિલ્લા કલેક્ટરને સંભવિત દુષ્કાળ અંગેની પરિસ્થિતિ નો રિપોર્ટ તૈયાર કરવા સૂચના. | The government has started preparing for the drought, and MPs and MLAs are also coming to the secretariat for water for their constituencies.