ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સ્થાપન કરવા તથા ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવા જીતુભાઈ લાલનો અનુરોધ
જામનગ૨ તા.૧૨ ઃ જામનગ૨ શહે૨માં ધાર્મિક તેમજ અન્ય સેવાકીય કાર્યો સાથે જોડાયેલી સંસ્થા હિ૨દાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચે૨ીટેબલ ટ્રસ્ટ અને કેદા૨ લાલ (કેદા૨ જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વા૨ા