Vimarsana.com

Latest Breaking News On - Niketan school - Page 1 : vimarsana.com

Tipperary man's ashes were scattered in Nepal, the country where he helped to transform lives

Tipperary man's ashes were scattered in Nepal, the country where he helped to transform lives
tipperarylive.ie - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from tipperarylive.ie Daily Mail and Mail on Sunday newspapers.

Bhaktapur
Nepal-general-
Nepal
Kathmandu
Bagmati
India
Bagmati-river
India-general-
United-kingdom
Bangkok
Krung-thep-mahanakhon
Thailand

World Deaf Deaf Day Seeing the suffering of her disabled children now Mamta is flying on the children of the poor

World Deaf Deaf Day Seeing the suffering of her disabled children now Mamta is flying on the children of the poor
naidunia.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from naidunia.com Daily Mail and Mail on Sunday newspapers.

Madhya-pradesh
India
Bilaspur
Chhattisgarh
Delhi
Chhattisgarha-mungeli
Mamata-mishra
Radhakrishan-sharma
Niketan-school
Her-school
Tifra-village
Center-express

FIR Lodge For misuse of RTE Act In Ahmedabad

FIR Lodge For misuse of RTE Act In Ahmedabad
sandesh.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from sandesh.com Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad
Gujarat
India
Chavda-guardian
Niketan-school
Dodge
Income-tax
Education-chavda-satellite
Station-guardian

Ahmedabad guardian who filed IT return of Rs 4 lakh showing income of Rs 1 and half lakh, DEO complained while taking admission under RTE | 4 લાખનું આઇટી રિટર્ન ફાઈલ કરનાર અમદાવાદના વાલીએ 1.50 લાખની આવક બતાવી RTE હેઠળ એડમિશન લેતા DEOએ ફરિયાદ કરી

Ahmedabad guardian who filed IT return of Rs 4 lakh showing income of Rs 1 and half lakh, DEO complained while taking admission under RTE | 4 લાખનું આઇટી રિટર્ન ફાઈલ કરનાર અમદાવાદના વાલીએ 1.50 લાખની આવક બતાવી RTE હેઠળ એડમિશન લેતા DEOએ ફરિયાદ કરી
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad
Gujarat
India
Niketan-school

Jammu Mayor Chander Mohan Gupta tour Karan Nagar interaction with locals

Jammu Mayor Chander Mohan Gupta tour Karan Nagar interaction with locals
jagran.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from jagran.com Daily Mail and Mail on Sunday newspapers.

Akshay-kumar-sharma
Mohan-gupta
Aksian-hrvindra-singh
Rakesh-kumar
Talat-mahmood
Niketan-school
Schoola-field
Sd-house-school-rihadhi
School-rihadhi
Furthermore-mayor
Committee-secretary
Furthermore-park

The Towns Mirror Special: Pitching in for an education

The Towns Mirror Special: Pitching in for an education The Towns Mirror Special: Pitching in for an education Bangalore Mirror Bureau / Updated: Jul 9, 2021, 06:00 IST The Cooke Town community donated towards the education of three little girls, an initiative spearheaded by two Good Samaritans of the neighbourhood It all began when Deepti Nair moved to Cooke Town in April this year. She would go for walks and was often accompanied by three little Nepali-origin girls, and she befriended them and started talking to them. That’s when she understood that the girls were missing out on their education due to financial constraints, and so, with the help of her neighbour, Pamela

Tanushree-sen
Deepti-nair
Pamela
Marie-niketan-school
Good-samaritans
Cooke-town
Geeta-didi
Niketan-school
தனுஷ்ரீ-சென்
தீப்தி-நாயர்
பமீலா
நல்ல-சமாரியர்கள்

student who sent threatening mails to Anand Niketan School from Darkweb was finally identified

Share પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી સાથે સેટેલાઈટ વિસ્તારની આનંદ નિકેતન સ્કુલને ઈ-મેઈલ મારફતે ધમકી આપનાર વિદ્યાર્થીના મામલે ૧૦ મહિના સુધી મૂંઝવણનો સામનો કરનાર- ફીફાં ખાંડનાર પોલીસને છેવટે હવે ગૂનેગારની કડીઓ મેળવવામાં સફળતા સાંપડી છે. ગત માર્ચ મહિનામાં એક વિદ્યાર્થી- ગૂનેગારે ઓનલાઈન બે વિર્દ્યાર્થિનીઓના ફોટા મોર્ફ કરીને પરીક્ષા મોકુફ રાખવા અંગે ધમકી આપી હતી પરંતુ તેના આ કૃત્યને પગલે પોલીસને અત્યંત મહત્વની કડીઓ મળી છે અને ગૂનેગારનું પગેરૃં શોધવામાં સેન્ટ્રલ અને અમેરિકી તપાસ એજન્સીઓની પણ મદદ મેળવવામાં આવી છે. આ પ્રકારે પરીક્ષા મોકુફ રખાવવા માટે ધમકી આપનાર ગૂનેગાર ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો૧૭ વર્ષનો વિદ્યાર્થી હોવાનો પોલીસને શક છે. પોલીસનું માનવું છે કે, ધમકી આપનાર વિદ્યાર્થી સેટેલાઈટમાં રહે છે અને બિઝનેસમેનનો પુત્ર છે. સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ગૂનેગારનું પગેરૃં દબાવવા અમે વધુ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. સેટેલાઈટમાં આવેલ આનંદ નિકેતન સ્કુલને પરીક્ષા મોકુફ રાખવાની માંગણી સાતે ગત સપ્ટેમ્બરમાં પહેલીવાર ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો અને તેના પગલે આનંદ નિકેતન સ્કુલના સંચાલકોએ સાઈબરક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઓક્ટોબરમાં તે અંગે FIR દાખલ કરાઈ હતી. સંખ્યાબંધ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલ્યા પછી આરોપી ધોરણ -૧૦ અને ધોરણ-૧૨ના ક્લાસના ઓનલાઈન સેશનમાં જોડાયો હતો એ બે વિર્દ્યાર્થિનીના મોર્ફ કરેલા ફોટા લિન્ક પર પોસ્ટ કર્યા હતા. દરમિયાન પોલીસ અંધારામાં ફીફાં ખાંડી રહી હતી. આનંદ નિકેતનનને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર વિદ્યાર્થી ‘ડાર્ક વેબ’નો ઉપયોગ કરતો હોવાને કારણે આ તપાસ કામગીરીમાં લગભગ ૨૦૦ જેટલા નિષ્ણાંતોની મદદ લેવા છતાં પોલીસને કોઈ સફળતા સાંપડી નહોતી અને કોઈ રસ્તો સૂઝતો નહોતો. આ ગૂનેગારના IP એડ્રેસ પકડી પાડવા- પગેરૃં મેળવવા સાઈબર સિક્યુરિટી માટે દેશની નોડલ એજન્સી ‘ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ’નો સંપર્ક કર્યો હોવા છતાંપણ પોલીસે અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીની સેન્ટ્રલ સિક્યુરિટી સર્વિસની પણ મદદ લીધી હતી. પરંતુ ગૂનેગારને ઝબ્બે કરવા માટે પોલીસના પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા. દરમિયાન, ૧૨૦ વિદ્યાર્થીઓના ગેજેટ્સની ઝીણવટભરી તપાસ અને વિશ્લેષણ કરવામાં આવતાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, કેટલાંક વિદ્યાર્થીઓએ ‘ડાર્ક વેબ’ વિશે માહિતી મેળવવા સર્ચ કર્યું હતું. પરીક્ષા મોકુફ રાખવા ધમકી આપનારે શા માટે બે વિર્દ્યાર્થિનીને ટાર્ગેટ બનાવી ? તે પાસાં અંગે પણ પોલીસે તપાસ કરી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, ડાર્ક વેબનો ઉપયોગકરનાર શકમંદ શખ્સો પૈકીનો એક વ્યક્તિ ઁઇર્ં છે અને તેને એક વિર્દ્યાર્થિની સાથે સંબંધ બાંધવામાં રસ હતો. ગેજેટ્સની તપાસમાં જોવા મળ્યું છે કે, ગૂનેગારે ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવા માટે ‘ઈમેઈલ આઈડી’ બનાવવા VPNનો ઉપયોગ કર્યો હતો. ગૂનેગારે, મોર્ફ કરેલા ફોટોગ્રાફ પોસ્ટ કરવા માટે ત્રણ ઈન્સ્ટાગ્રમ એકાઉન્ટ બનાવવા માટે પણ ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો. તપાસને આડે પાટે ચડાવવા, ઓળખ છુપાવવા ગુનેગારના ૧૦ ચાલાકીભર્યા પગલાં ગૂનેગારે પોતાનું ip એડ્રેસ ઈમેઈલ id લિન્ક ન થાય તે માટે VPNનો ઉપયોગ કરીને આઉટલૂક ઈમેઈલ એકાઉન્ટ બનાવ્યું. ઓનલાઈન રોલ પ્લેઈંગ ગેમમાંથી કોઈ વ્યક્તિના નામે બનાવેલા ઈમેઈલ એકાઉન્ટ વેરિફાઈ કરવા OTP જરૂરી હોવાથી વેબ આધારિત SMS સર્વિસમાં સાઈન કરી. ગ્ગૂનેગારે ડાર્ક વેબ બ્રાઉઝર મારફતે ઈમેઈલમાં લોગઈનકરીને ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા અને તેનું પગેરૃં પકડી ન શકાય તે માટે તેણે વેબ બેઝડ ફ્રી સર્વિસીસનો સહારો લીધો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવા અને ઉપયોગ કરવા તેણે અન્ય એનક્રીપ્ટેડ ઈમેઈલ સર્વિસીનો ઉપયોગ કર્યો. હવે પોતાના વર્ગની મીટિંગ ‘Zoom bomb’ માટે ફોન નંબરની જરૂર હોવાથી તેણે વેબ સર્વિસમાં લોગ ઈન કર્યું અને તે મારફતે તેણે બિઝનેસ એકાઉન્ટ માટે ફ્રી વોટ્સ અપ નંબર મેળવ્યા. તેને ત્રણ નંબર મળતા પોતાના ક્લાસરૂમમાં જોડાતો હતો. પોતાના ક્લાસની બે વિર્દ્યાર્થિનીના ફોટા મોર્પ કરવા તેણે અન્ય વેબ-બેઝડ ફોટો એડિટિંગ સર્વિસનો ઉપયોગ કર્યો. ગૂનેગારે, અન્ય ફ્રી વેબ સર્વિસમાં લોગ ઈન કરીને મોર્ફ કરેલ ફોટા સોશિયલ મિડીયા સાઈટ્સ અથવા zoom ચેટ પર પોસ્ટ મૂકી શકે તે માટે તેણે ટેમ્પરરી લિન્ક બનાવી. આ લિન્કના URLને ટૂંકાવવા તેણે અન્ય વેબ સર્વિસનો ઉપયોગ કરીને ‘ન્યુડ પિક્સ’ અને પોતાના ક્લાસમેટના નામ જેવા આડકતરા શબ્દ પ્રયોગ કર્યા. ગૂનેગારે વેબ- બેઝડ વોટ્સ અપ નંબરનો ઉપયોગ કર્યો અને વિદેશી નંબરની શ્રેણી સાથે તેના Zoom ક્લાસરૂમમાં જોડાયો અને મોર્ફ કરેલા પિક્ચરની ટેમ્પરી લિન્ક મૂકી હતી. ડાર્ક વેબ મારફતે ત્રણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે છોકરીઓના મોર્ફ કરેલા ફોટા અપલોડ કર્યા હતા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery

Malta
Niketan-school
Us-national-security-agency-central
Agency-indian
Previous-march
Previous-september
Security-agency-central
Free-watts
Social-media
மால்டா
சமூக-மீடியா

No action against Anand Niketan School in Ahmedabad for removing parents from group | અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની મનમાની સામે DEO મૌન, RTEના વિદ્યાર્થીઓ માટે અલગ ગ્રુપ બનાવ્યું છતાં કોઈ કાર્યવાહી નહીં

No action against Anand Niketan School in Ahmedabad for removing parents from group | અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની મનમાની સામે DEO મૌન, RTEના વિદ્યાર્થીઓ માટે અલગ ગ્રુપ બનાવ્યું છતાં કોઈ કાર્યવાહી નહીં
divyabhaskar.co.in - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from divyabhaskar.co.in Daily Mail and Mail on Sunday newspapers.

Ahmedabad
Gujarat
India
Niketan-school
Study-group
New-group
அஹமதாபாத்
குஜராத்
இந்தியா
படிப்பு-குழு
புதியது-குழு

19 Thousand Children Has Admitted To Government Schools In Chandigarh - कोरोना का असर : चंडीगढ़ में निजी स्कूलों से मोह भंग, 19 हजार नए बच्चों ने सरकारी स्कूलों में लिया दाखिला

19 Thousand Children Has Admitted To Government Schools In Chandigarh - कोरोना का असर : चंडीगढ़ में निजी स्कूलों से मोह भंग, 19 हजार नए बच्चों ने सरकारी स्कूलों में लिया दाखिला
amarujala.com - get the latest breaking news, showbiz & celebrity photos, sport news & rumours, viral videos and top stories from amarujala.com Daily Mail and Mail on Sunday newspapers.

Amar-ujala
Nivedita-varma
Guru-nanak
Niketan-school
Hs-schoola-pushing
He-school
அமர்-உஜலா
குரு-நானக்
அவர்-பள்ளி

vimarsana © 2020. All Rights Reserved.