vimarsana.com

Latest Breaking News On - October china communist - Page 1 : vimarsana.com

LAC પર તણાવ ઘટ્યો, છતાં જિનપિંગને મળવાની ઓછી આશા-જાણો શું છે કારણ | Tensions eased at LAC, yet little hope of meeting Xi Jinping—know everything

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉઝબેકિસ્તાન પહોંચશે. ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન સહિત 8 દેશોના વડા આ બેઠકમાં ભાગ લેશે. ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ હોવા છતાં મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક પર સસ્પેન્સ છે. | Tensions eased at LAC, yet little hope of meeting Xi Jinping know everything

© 2025 Vimarsana

vimarsana © 2020. All Rights Reserved.