ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂની જીત કોઈ જેવી તેવી સિદ્ધિ નથી Share
ઓલિમ્પિકના પ્રથમ દિવસે જ વેઇટલિફ્ટિંગમાં સાઇખોમ મીરાબાઈ ચાનૂએ ભારતનું મસ્તક ગૌરવથી ઊંચું કરી દીધું છે. દેશ અને ચાનૂ માટે આ વિજય કોઈ જેવી તેવી સિદ્ધિ નથી. દેશ માટે એટલા માટે કે બે દાયકા બાદ વેઇટલિફ્ટિંગમાં કોઈ ચંદ્રક મળ્યો છે. અને ચાનૂ માટે એટલા માટે કે ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં કોઈ ચંદ્રક મેળવી શકી ન હોવા છતાં ચાનૂ હિં
Share
। ટોક્યો ।
ભારતીય શૂટર્સનો ટોક્યો ઓલિમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં નિરાશાજનક પ્રારંભ રહ્યો હતો. શૂટિંગની પ્રથમ ઇવેન્ટ વિમેન્સ ૧૦ મીટર એર ઔરાઇફલની હતી જેના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારતની ઇલાવેનિલ અને અપૂર્વી ચંદેલા નિશાન ચૂકી ગઈ હતી અને બંનેમાંથી એક પણ ફાઇનલ માટે ક્વોલિફાય કરી શકી નહોતી. અન્ય શૂટરના ક્વોટાના આધારે ઓલિમ્પિકમાં ગયેલી ઇલાવેનિલ ૬૨૬.૫ પોઇન્ટ સાથે ૧૬મા ક્રમે રહી