સોનિયા ગાંધીએ મમતા બેનર્જી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય મુખ્યમંત્રીઓ અને વિપક્ષી દળોના નેતાઓને એક વર્ચુઅલ મિટિંગ માટે આમંત્રિત કર્યા છે.
રાજ્યમાં હવે વરસાદ ખેંચાયો છે, જેના કારણે ગુજરાત પર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. જી હા ચાલુ વર્ષે મેઘરાજા હાથતાળી આપી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર 36.39% વરસાદ થયો છે.