રાજકોટ તા. ૧૯ઃ રાજકોટના હાર્દ સમા પંચવટી સોસાયટી મેઈન ચોક પર આવેલી પ્રાઈમ હોસ્પિટલ આઈએસઓ-૯૦૦૧ સર્ટીફાઈડ ગુજરાતની સૌથી મોટી ગેસ્ટ્રો-મેડિસીન હોસ્પિટલ છે. પેટ, આંતરડા, સ્વાદુપીંડ, લીવરની સારવાર માટે અતિ આધુનિક સુવિધાઓ - નિષ્ણાત તબીબોની ટીમ પ્રાઈમ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. માત્રને માત્ર પાચન તંત્ર સંબંધિત રોગોના દર્દીઓ