વાર્તા: રામાયણમાં શ્રીરામનો રાજ્યાભિષેક થવાનો હતો. અયોધ્યામાં ઉત્સવનો માહોલ હરો. બધા ખૂબ ખુશ હતા અને વિધાતા એટલે કે બ્રહ્માજીનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા. અંદરોઅંદર વાત કરી રહ્યા હતા કે, હવે આપણી મનોકામના પૂરી થશે. | Aaj no Jeevan Mantra By Pandit Vijayshankar Mehta, Life Management Tips From Ramayana, Story Of Shriram And Manthra