નમસ્કાર! ગુજરાતના સ્થાપના દિનની સાથે જ રાજ્યમાં સારા સમાચાર એ છે કે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ છે. સતત એક અઠવાડિયા સુધી 14 હજારથી વધુ કેસ નોંધાતા હતા તેમાં ઘટાડો થયો છે અને 13,847 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે સુરતના પલસાણામાં શનિ-રવિ સંપૂર્ણ અને અન્ય દિવસોમાં આંશિક લોકડાઉન રહેશે તેમ નિર્ણય લેવાયો છે ત્યારે આજે પલસાણા સંપૂર્ણ બંધ રહેશે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ... | According to Corona's Kaher Osarya in the state, less than 14,000 cases were reported in the state and more than 10,000 patients were cured.