ગુજરાત યુનિવર્સિટીમાં ધોરણ 12ના પરિણામ બાદ પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી રજિસ્ટ્રેશન જ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 45,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન બાદની પ્રક્રિયા હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. | Admission process of Gujarat University came to a standstill due to Commerce CD