અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં 5 લાખ 33 હજાર 612 કેસ નોંધાયા,દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં 42,710 કેસ નોંધાયા છે,અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં જ 7009નાં મોત,દાહોદ, ડાંગ, નવસારી, પંચમહાલ, અરવલ્લી અને મહીસાગરમાં માત્ર 292નાં જ મોત | women from backward districts are ahead in vaccination in gujarat