ખંભાળિયા તા. ૧૫ઃ આગામી તા. ૧૪ મી સપ્ટેમ્બરે અંધજન દિન નિમિત્તે જાગૃતિ લાવવાના હેતુસર ખંભાળિયામાં જિલ્લા નેશનલ એસો. ફોર બ્લાઈન્ડના પ્રમુખ પરસોત્તમ નકુમ તથા તેમની ટીમ દ્વારા દિવ્યાંગોની રેલી યોજાઈ હતી. અંધાપો નાબૂદ કરો, અંધજનોને મદદ કરોના સૂત્રો સાથે યોજાયેલી રેલીમાં પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉ.પ્ર.
Related Keywords