ભાજપની મશાલ રેલી, કોંગ્રેસની સ્વાતંત્ર્ય કૂચ અને આપની જનસંવેદના યાત્રામાં ભીડ ભેગી થઈ,રાજકીય કાર્યક્રમોમાં એકપણ પાર્ટીના કાર્યકરે માસ્ક પહેર્યું નહોતું,જાહેર કાર્યક્રમોમાં 400ની મંજૂરી સામે હજારો લોકોની ભીડ જામે છે,બીજી તરફ લગ્ન પ્રસંગમાં 150 અને અંતિમ ક્રિયામાં 40ને જ મંજૂરી અપાઈ છે | Even if politicians follow the Covid guideline for the public, it is a good . Covid rules in political rallies.