In Four Cities In The State, Including Bhavnagar, Petrol Is 100 Per Liter, In 13 Cities Petrol Is Rs 99 Per Liter પેટ્રોલના ભાવની ‘સેન્ચુરી’:રાજ્યમાં ભાવનગર સહિત ચાર શહેરોમાં પેટ્રોલ 100 પાર, 13 શહેરોમાં પેટ્રોલ 99 રૂપિયે લિટર ભાસ્કર ન્યૂઝ નેટવર્ક7 કલાક પહેલા કૉપી લિંક ફાઇલ તસવીર ગુજરાતમાં પણ હવે પેટ્રોલનો ભાવ 100ને પાર થઈ ગયો છે. શનિવારે ભાવનગર, વેરાવળ, કોડીનાર અને ઉનામાં પ્રતિલિટર પેટ્રોલનો ભાવ 100.27 સુધી પહોંચી ગયો હતો. તેવીજ રીતે રાજ્યના 13 શહેરોમાં પેટ્રોલનો ભાવ 99ની સપાટી વટાવી ગયો હતો. અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 98ને પાર રહેવા પામ્યો હતો. ડીઝલનો ભાવ પણ 98-99ની આસપાસ નોંધાયો હતો. આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ 100 થવાની પૂરી શક્યતા છે. રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શહેર