જામનગર તા. ૧૮ઃ જામનગર નજીકના જાંબુડા ગામમાં રહેતાં એક યુવાન નિંદ્રાની હાલતમાં છત પરથી લપસી પડયા પછી સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજયું છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા ગામના નવાપરા વિસ્તારમાં રહેતાં મગનભાઈ પાંચાભાઈ પાટડીયા નામના પીસ્તાળીસ