જામનગર તા. ૧૧ઃ ચિકનગુનિયાથી થતો સાંધાનો દુઃખાવો એવો રોગ છે કે જેના કારણે અનેક લોકોને સામાન્ય રોજબરોજના કાર્યોમાં અનેક મુશ્કેલીઓ પડે છે. આ રોગ હેઠળ દર્દીમાં સાંધામાં દુઃખાવો, સોજા, જકડાહટ વિગેરે જેવા લક્ષણો જોવા મળે છે. જેમને ચિકનગુનિયા થકી ઉપર મુજબના લક્ષણો હોય તેવા દર્દીઓ માટે