ઓખા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઓખા - બેટ-દ્વારકા ક્ષેત્રની સતત ઉપેક્ષા થતી હોય, તેમ કાયમી રેસીડેન્ટ ડોક્ટરની ફાળવણીમાં સતત અન્યાય થઈ રહ્યો છે. ઓખામાં આવેલા અર્બન પબ્લિક હેલ્થ સેન્ટરમાં એક સપ્તાહ પહેલાં એમ.બી.બી.એસ. ડોક્ટર દ્વારા રાજીનામું અપાયા પછી ઓખા તેમજ બેટ-દ્વારકા વચ્ચે એકમાત્ર