મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન થયું
જામજોધપુર તા. ૧૧ઃ એસ્સાર ગ્રુપે એની સીએસઆર સંસ્થા એસ્સાર ફાઉન્ડેશન દ્વારા જામજોધપુર સીએચસીમાં ઓક્સિજન જનરેટર પ્લાન્ટનું દાન કર્યુ છે. ગુજરાત સરકારના કોવિડ-૧૯ મહામારી સામે લડવાના પ્રયાસોને ટેકો આપવા અને સંભવિત ત્રીજી લહેર માટે શ્રેષ્ઠ રીતે