જામનગર તા. ૨૧ઃ જામનગર ઇસ્કોન મંદિર દ્વારા શ્રીશ્રી રાધાગિરધારી ભગવાનની કૃપાથી સાતમ-આઠમના પર્વ નિમિત્તે રાહત દરે ઓર્ડર મુજબ મિષ્ટાન તથા ફરસાણ બનાવી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રીજ લાડું, સ્પે. માવા મોહનથાળ, સ્પે. માવા ટોપરાપાક, સ્પે. ફરાળી ચેવડો, ચંપાકલી ગાંઠિયા, તીખા ગાંઠિયા- સેવ, ફરસી પુરી,
Related Keywords