જામનગર તા. ૧૯ઃ જામનગર પીજીવીસીએલ, શહેર વિભાગ-૧ ના અધિક્ષક હિસાબનીશ (સુપ્રી.ઓફ એકાઉન્ટન્ટ) વિનોદભાઈ ગીરધરભાઈ લુવાણી વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેમના માટે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં પુષ્પગુચ્છ તથા ભેટ વડે વિનોદભાઈને વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ તકે પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર સી.કે. પટેલ,