જામનગર તા. ૧૯ઃ ઓખા મંડળના આરંભડામાં મોબાઈલમાં લૂડો ગેઈમ પર જુગાર રમતાં ત્રણને પોલીસે પકડી લીધાં હતાં.
ઓખામંડળના મીઠાપુર પાસે આરંભડા ગામની સીમમાં ગઈકાલે બપોરે એક ઝાડ નીચે બેસી ત્રણ શખ્સ મોબાઈલમાં કઈંક કરતાં હોવાનું જોવા મળતાં પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કાફલાએ ત્રણેય શખ્સને