જામનગર તા. ૧૧ઃ જેઓને કોરોના થયો હોય અને ત્યારપછીના લક્ષણો જેવા કે નબળાઈ રહેવી, થાક લાગવો, શ્વાસ ચડવો, છાતિમાં ઝીણો દુઃખાવો રહેવો, શરદી-ખાંસી રહેવી, શરીર દુઃખવું, માથાનો દુઃખાવો રહેવો, લોહી જાડું થવું વગેરે જેવા લક્ષણો હોય એવા દર્દીઓ માટે આયુર્વેદ યુનિવર્સિટીના આઈટીઆરએ હોસ્પિટલના કાયચિકિત્સા વિભાગ દ્વારા