જામનગર તા. ૧૪ઃ ક્રિષ્ના એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અંતર્ગત કાર્યરત દયામાન ઈન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ એન્ડ રિસર્ચ દ્વારા એ. એન. એમ. નર્સિંગના તાલીમાર્થીઓ માટે શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગના ઉમદા વ્યવસાયમાં કરૃણા, સહાનુભૂતિ અને પ્રેમ સાથે નિષ્ઠાપૂર્વક બીમાર લોકોની સેવા કરી પોતાના વ્યવસાય પ્રત્યે ઉત્કૃષ્ઠ દેખાવ