જોડીયા તા. ૧૦ઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના જન્મ દિવસ તથા તેમની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા ભાજપના જામનગર જિલ્લા સંગઠન અને જોડિયા તાલુકાના બક્ષીપંચ મોરચા દ્વારા ફુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જોડિયા સીએચસી અને આયુર્વેદિક હોસ્પિટલમાં દર્દીઓને ફૂટ આપવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં જોડિયા તાલુકા ભાજપ