મુંબઈ પોલીસને ગઈરાત્રે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તંત્ર થયું એલર્ટ
મુંબઈ તા. ૭ઃ મુંબઈના ત્રણ રેલવે સ્ટેશનો અને અમિતાભ બચ્ચનના બંગલે બોમ્બના ફોન કોલથી મુંબઈમાં ભયની દહેશત ફેલાઈ હતી. મુંબઈ પોલીસને ગઈકાલે રાત્રે એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો જેમાં