જામનગર તા. ૧૨ઃ આસીસ્ટન્સ સહાયક-વર્ગ-૩ ની ભરતી માટે આવતીકાલે લેખિત પરીક્ષા લેવામાં આવનાર છે. જામનગરમાં ૨૫ સ્થળોએ ૫૯૪૬ યુવાઓ આ પરીક્ષા આપશે. જામનગરમાં શુક્રવાર તા. ૧૩-૮-૨૧નાં આસી. સહાયક વર્ગ-૩ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. જેમાં પ્રથમ પેપર સવારે ૧૧ થી ૧ અને બીજુ પેપર બપોરે ૩