દર્દીઓની હાલાકીને ધ્યાને લઈને ઈમરજન્સી અને કોવિડની સેવાઓ આજથી શરૃઃ
જામનગર તા. ૧૧ઃ બોન્ડેડ તબીબો અને તેના ટેકામાં જુનિયર તબીબોની હડતાલ ચાલી રહી છે, તેમાં હજુ કોઈ સમાધાન કરી ઉકેલ આવ્યો નથી. પરિણામે આજે હડતાલ યથાવત્ રહેવા પામી છે. જામનગરમાં તબીબોએ આજે પણ