લોર્ડઝમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો અને મેચ રોમાંચક રહી, તેવા અહેવાલો તેમ જ ગુજરાતમાં ઘટી રહેલા કોરોનાનું સંક્રમણના અહેવાલોથી રાહત અને આનંદ થાય, તો ખેંચાઈ રહેલા વરસાદની ચિંતાજનક સ્થિતિ વચ્ચે વરસાદની આગાહીઓ આશા પણ જન્માવે. આ તમામ ઘટનાક્રમો વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે