ખંભાળીયા તા. ૧૦ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે ખાનગી કંપની દ્વારા પવનચક્કી ઊભી કરવા ગામનું તળાવ પૂરી દેવાયું છે. હોજ પૂરી દેવાતા તથા અન્ય બે તળાવોની પાળી તૂટ્યા અંગે આવેદનપત્ર શ્રાવણ માસના પ્રથમ દિને ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ ઓમ નમઃ શિવાયની ધૂન બોલાવી