રાજ્યના મુખ્મંત્રીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સરકાર દ્વારા વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ સમાંતર વિરોધ પ્રદર્શિત કરી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજે જામનગરના બેડીમાં વિકાસ કોનો? અને વિકાસની ખોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો