જામનગર તા. ૭ઃ પશ્ચિમ રેલવે-રાજકોટ ડિવિઝન દ્વારા ૬૬ મા રેલવે સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા ૫૧ વ્યક્તિઓને ૧૫ ગ્રુપ એવોર્ડ આપવામાં આવ્યા હતાં.
ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલના અધ્યક્ષ પદે આયોજીત આ કાર્યક્રમમાં ૫૧ વ્યક્તિગત અને ૧૫ ગ્રુપને રોકડ પુરસ્કાર અને