જામનગર તા. ૧૪ઃ જામનગરના એક આસામીએ પોતાના ડોમેસ્ટિક વીજ જોડાણનો ઉપયોગ કોમર્શિયલ જોડાણ તરીકે કરતાં અને તે બાબત ચેકિંગમાં વીજ કંપનીએ પકડી પાડતાં તે આસામીને પુરવણી બિલ આપવામાં આવ્યું હતું. તે બિલ રદ કરાવવા દિવાની અદાલતમાં કરાયેલો દાવો અદાલતે નામંજૂર કર્યો છે.
જામનગરની આનંદ સોસાયટી વિસ્તારમાં વીજ કંપનીએ જાવેદ અબ્દુલભાઈ સૈયદ