રાવલ તા. ૧૮ઃ રાવલમાં શ્રી ગિરીરાજ ચેરી. ટ્રસ્ટ મારફત વિવિધ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૦૦ દર્દીઓએ લાભ લીધો હતો. જે પૈકી ૪૦ દર્દીઓને આંખના વિના મૂલ્યે આપેરશેન કરવામાં આવશે.
રાવલ હિંડોચા સરકારી હોસ્પિટલમાં શ્રી ગિરીરાજ ચેરી. ટ્રસ્ટ મારફત વિવિધ રોગ નિદાન