મ્યુનિ. કમિશનરના જાહેરનામાનો ફરીથી વધુ એક વખત ફિયાસ્કોઃ
જામનગર તા. ૧૮ઃ જામનગર શહેરમાં રખડતાં ઢોરની અત્યંત ત્રાસદાયક તથા ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા મ્યુનિ. કમિશનરે પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાનો ફિયાસ્કો થઈ રહ્યો છે અને શહેરમાં ઢોરની સમસ્યા હજી પણ વકરેલી સ્થિતિમાં યથાવત છે.