જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા વરાયેલા પ્રમુખ શેતલબેન શેઠ દ્વારા તેમના કાર્યકાળનો પ્રથમ કાર્યક્રમ શેખર માધવાણી હોલમાં યોજાયો હતો.
જામનગરના મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સહયોથી લેડીઝ ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે કાનૂની માર્ગદર્શનના કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાથી ઉપસ્થિત