જામનગર તા. ર૧ઃ જામનગરના નગરજનો માટે અનામત રખાયેલા પીવાના પાણીનો જથ્થો સિંચાઈ માટે છોડવામાં આવ્યો હતો. આથી સૌની યોજના અન્વયે આ પાણીનો જથ્થો ઠાલવી આપવા મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગને પત્ર પાઠવ્યો છે.
જામનગરમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો નહીં હોવાથી જળાશયોમાં પાણીની આવક થવા પામી
Related Keywords