મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી અને પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને યાદ કર્યા,સોમનાથ પ્રદર્શન ગેલરી, જૂનું સોમનાથ મંદિર અને વોક-વેનું લોકાર્પણ તથા પાર્વતી મંદિરનું શિલાન્યાસ મોદીએ કર્યું,રૂપાણી અને અમિત શાહે અડવાણીને યાદ કર્યા,ડિજિટલ દર્શનમાં પણ સોમનાથ આગળ,અનેક આક્રમણ વચ્ચે પણ સોમનાથ દરેક વખત ભવ્યતાથી ઊભરી આવ્યુંઃ અમિત શાહ,પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી પણ વર્ચ્યુઅલી લોકાર્પણમાં જોડાયા,2010થી PM મોદીની નિયુક્તિ બાદ તેમણે સોમનાથના વિકાસને નવી દિશા અને દૃષ્ટિ આપીઃ વિજય રૂપાણી | PM Modi to inaugurate walkway, exhibition center, old Somnath temple and foundation stone of Parvati temple today