હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ફરી એકવાર લેન્ડસ્લાઇડની ઘટના ઘટી છે. કિન્નૌરથી હરિદ્વારવાળા નેશનલ હાઈવે-5 પર જ્યુરી રોડ પર નિગોસારી અને ચૌરાની વચ્ચે એક પહાડ પરથી મોટા પથ્થરો ધસી પડ્યા છે. એક બસ અને ઘણાં વાહનો પર એ પડ્યા છે. મળતી માહિતી મુજબ 50થી વધુ યાત્રિકો ફસાયા છે. અત્યાર સુધી 10 લોકોને કાઢવામાં આવ્યા છે. તો 10 જેટલાં મૃતદેહ પણ મળ્યા છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ અને NDRFની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. ITB... | Rocks Fell On The Highway In Kinnaur HRTC Bus And Many Other Vehicles Buried Under Debris